Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગોધરા: ગોધરા નગરપાલિકા વોર્ડ નં. 3 માં ભાજપની મહિલા ઉમેદવાર વર્ષાબેન ઠાકર બિનહરીફ વિજયી

Godhra, Panch Mahals | Apr 13, 2026
પંચમહાલ જિલ્લાના ગોધરા નગરપાલિકાના વોર્ડ નં. 3 માં ભાજપની મહિલા ઉમેદવાર વર્ષાબેન ઠાકર બિનહરીફ વિજેતા બન્યા છે. આમ આદમી પાર્ટીની મહિલા ઉમેદવારનું ઉમેદવારી ફોર્મ રદ થતા ચૂંટણીમાં તેઓ એકમાત્ર ઉમેદવાર રહ્યા હતા. માહિતી મુજબ, ત્રણ સંતાનો હોવાના નિયમને કારણે તેમનું ફોર્મ અમાન્ય જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામે વર્ષાબેન ઠાકર સામે કોઈ પ્રતિસ્પર્ધી ન રહ્યો અને તેઓ બિનહરીફ જાહેર થયા. આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં ચર્ચાઓ જગાવી છે.

MORE NEWS