લીલા સર્કલ નજીક કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાં લાગેલી આગમાં 24 દર્દીઓનું રેકસ્યુ કરાયું, ફાયર દ્વારા આગ પર કાબુ મેળવ્યો
Bhavnagar City, Bhavnagar | Apr 16, 2026
ભાવનગર શહેરના લીલા સર્કલ નજીક બની આગની ઘટના, સીદસર રોડ લીલા સર્કલ નજીક ખાનગી હોસ્પિટલમાં અચાનક આગ ભભુકી, હોસ્પિટલના બેઝમેન્ટમાં પાર્કિંગમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા, હોસ્પિટલમાંથી તાત્કાલિક દર્દીઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી, બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર, પોલીસ, પીજીવીસીએલ અને 108 સહિત અનેક એમ્બયુલેન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી, અને 24 દર્દીઓનું રેસ્ક્યુ કરાયું, સદનસીબે જાનહાની સર્જાઈ નહી....