રાપર: રાપરના એક ગામમાં પરિણીત મહિલાને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ
Rapar, Kutch | Oct 11, 2025 રાપર તાલુકાના એક ગામમાં રહેતા નરાધમે પરિણીત મહિલાને લગ્નની લાલચ આપી હતી, જેથી મહિલા આરોપીની ભોળીભોળી વાતોમાં આવી ગઈ હતી. બાદ આ તકનો લાભ લઈ નરાધમે સતત અઢી મહિના સુધી હવસનો શિકાર બનાવી દુષ્કર્મ ગુજાયું હતું.