મુન્દ્રા: લુણીના હવસખોર હત્યારાને ફાંસીની સજા: કચ્છ અદાલતનો ઐતિહાસિક ચુકાદો
Mundra, Kutch | Apr 17, 2026 લુણીના હવસખોર હત્યારાને ફાંસીની સજા: કચ્છ અદાલતનો ઐતિહાસિક ચુકાદો મુંદરાના રતાડિયા ગામે ૨૦૨૩માં ૬૫ વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મ આચરી તેમની હત્યા કરનાર આરોપી સચિન કુવરિયાને ભુજની અદાલતે ફાંસીની સજા ફટકારી છે. ન્યાયાધીશે આ કેસને 'રેરેસ્ટ ઓફ ધ રેર' ગણાવી, સીસીટીવી અને ડીએનએ પુરાવાઓને આધારે આરોપીને કડક સજા સંભળાવી પીડિત પરિવારને ન્યાય આપ્યો છે.