Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અમદાવાદ શહેર: સેટેલાઇટમાં રાજીવનગરમાં હત્યાનો બનાવ,સીસીટીવી આવ્યા સામે

આજે રવિવારે 9 વાગ્યાની આસપાસ હત્યા મામલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.મોડી રાતે અંગત અદાવતમાં ચાર શખ્સોએ હત્યા કરી હતી.જ્યારે હત્યાના બનાવના CCTV સામે આવ્યા છે.માથામાં ફટકા મારી હતા કરવામાં આવી હતી.જેમાં યુવકનું સારવાર દરમ્યાન મોત થયુ છે.સ્થાનિક પોલીસે સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે.જોકે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો.
અમદાવાદ શહેર: સેટેલાઇટમાં રાજીવનગરમાં હત્યાનો બનાવ,સીસીટીવી આવ્યા સામે - Ahmadabad City News