માંડલ: માંડલ તાલુકા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિ રચાઈ:વિજયાબેન સોલંકી સર્વાનુમતે ચેરમેન તરીકે વરાયા
માંડલ તાલુકા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિ રચાઈ:વિજયાબેન સોલંકી સર્વાનુમતે ચેરમેન તરીકે વરાયા માંડલ તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભામાં સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિના ચેરમેન તરીકે વિજયાબેન હિરાભાઈ સોલંકીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયત પરિસરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. જિલ્લા ભાજપ દ્વારા જાહેર કરાયેલા મેન્ડેટના આધારે સમિતિના ચેરમેન સહિત સભ્યોની વરણી કરવામાં આવી હતી. સભા દરમિયાન..