પંચશીલ કોલેજના વિધાર્થીઓ દ્વારા વર્તમાન પ્રવાહો ને લઈ વિવિધ પચ્ચીસ કૃતિઓ (Models ) પ્રદર્શિત કરવામાં આવી હતી. પ્રોગ્રામ ના ઉદ્ઘાટક તરીકે ઇન્ફીનિટી એકેડેમી ના ફાઉન્ડર રવિન્દ્ર શર્મા અને મુખ્ય મહેમાન તરીકે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના પ્રોફેસર ડોક્ટર તરુણ પારગી ઉપસ્થિત રહ્યા હતા. કૃતિઓનું મૂલ્યાંકન કરવા જજીસ તરીકે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ના પ્રોફેસર ડ