રંગપરા ગામ પાસે થયેલા ફોરવીલ કારન રિક્ષાના અકસ્માતની ઘટનામાં બંનેમાં સવાર વ્યક્તિઓને ઈજા પહોંચતા આમ અમને અકસ્માતની ઘટના બની હતી જેને લઈને પડધરી પોલીસ સ્ટેશનમાં અકસ્માત અંગેની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી.
પડધરી: રંગપરા ગામ પાસે થયેલા અકસ્માતની ઘટનામાં ફોરવીલ કાર ચાલક સામે પડધરી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાય - Paddhari News