ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે રોજ સમય સાંજના સમયે સંગઠનની રચના કરવામાં આવી હતી જેમાં જિલ્લા ની અંદર વિવિધ મુદ્દાઓની વહેંચણી કરવામાં આવી હતી જેમાં શિહોરના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયદીપસિંહ ગોહિલને મહામંત્રી બનાવવામાં આવ્યા છે ત્યારે સિહોર કોંગ્રેસ ના ચેતનભાઇ ત્રિવેદીને મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે સિહોર કોંગ્રેસ દ્વારા તમામ લોકોને વધાવી લેવામાં આવ્યા છે