અમદાવાદ શહેર: અમદાવાદમાં ધોળા દિવસે સાસુ સામે વહુના અપહરણ કેસમાં ઘટસ્ફોટ: સગીરા હતી ત્યારે અપહરણ કરી દુષ્કર્મ કરતા 20 વર્ષની સજા પડી
અમદાવાદમાં ધોળા દિવસે સાસુ સામે વહુના અપહરણ કેસમાં ઘટસ્ફોટ: સગીરા હતી ત્યારે અપહરણ કરી દુષ્કર્મ કરતા 20 વર્ષની સજા પડી, પેરોલ જમ્પ કરી ફરી ઉપાડી ગયો, પૂર્વ પ્રેમી ઝડપાયો અમદાવાદના મોટેરા વિસ્તારમાંથી ધોળા દિવસે એક યુવતીનું કારમાં અપહરણ કરી ફરાર થઈ જવાના સનસનાટીભર્યા મામલે સુરતની ઉત્તરાણ પોલીસે બે આરોપી અને યુવતીને સુરત નજીકથી ઝડપી પાડ્યા છે. પકડાયેલો મુખ્ય આરોપી ઘેવરચંદ ગુર્જર પૂર્વ પ્રેમી છે, જેને અગાઉ આ જ યુવતી સગીર વયની હતી, ત્યારે રાજસ્થાનમા