જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 16.5 ડિગ્રી સ્થિર રહ્યું જ્યારે બે ડિગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન 28.5 ડિગ્રી નોંધાયું હતું ગઈકાલે સાંજથી વહેલી સવાર સુધી જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોરીમાર્ગો પર ઠંડીનો ચમકારો વધુ અનુભવ્યો હતો ઉત્તર ભારતમાં હાલિમ વરસાદનું દૂર ચાલી રહ્યો છે તેના પગલે જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઘણા ભાગોમાં તાપમાનનો પારો માઇનસમાં ચાલ્યો ગયો છે