ગોધરા: ગોધરા વોર્ડ નં. 5માં પાણીની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ, નગર પાલિકા ઉપપ્રમુખ ઈશાનત સોનીની કામગીરીથી રહીશોને રાહત
ગોધરા વોર્ડ નં. 5માં પાણીની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ, નગર પાલિકા ઉપપ્રમુખ ઈશાનત સોનીની કામગીરીથી રહીશોને રાહત,ગોધરા નગર પાલિકાના વોર્ડ નંબર 5 વિસ્તારમાં આવેલ સ્ટેશન રોડ નાળા પાસે પાણીની લાઇન બંધ થઈ જતાં સ્થાનિક રહીશોને પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો. પાણી પુરવઠો ખોરવાતા વિસ્તારના લોકોમાં ભારે મુશ્કેલી સર્જાઈ હતી. સ્થાનિક રહીશોની રજૂઆત અને ફરિયાદને ધ્યાને લઈ ગોધરા નગર પાલિકાના ઉપપ્રમુખ ઈશાનત સોની તાત્કાલિક પાણી વિભાગના કર્મચા