મહુધા: મહુધા પોલીસ સ્ટેશન ખાતે નવરાત્રીના પર્વ નિમિત્તે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું
Mahudha, Kheda | Oct 5, 2025 મહુધા પોલીસ સ્ટેશન ખાતે નવરાત્રીના પર્વ નિમિત્તે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું ખેડા જિલ્લા પોલીસ વડા ના માર્ગદર્શન હેઠળ મહુધા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશનના PI. આર.કે ગોહિલ દ્વારા ગરબા કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું.