વ્યારા: ધામણદેવી જંગલમાંથી 22 નંગ છોલેલા ખેરના લાકડા જપ્ત, વ્યારા વન વિભાગે સફાઈ
Vyara, Tapi | Aug 2, 2026 તાપી જિલ્લાના વ્યારા વન વિભાગે ધામણદેવી જંગલમાં રાત્રિના દરોડા દરમિયાન 22 નંગ છોલેલા ખેરના લાકડા કબજે કરી ગુનો નોંધાવ્યો છે. મુદ્દામાલ ડેપોમાં લાકડાઓ જમા કર્યા ગયા છે અને ચોરી કરવા વાળાઓ સામે કડક કાર્યવાહી થઇ રહી છે.