ભાવનગર શહેર: ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા યુવકે વ્યાજના પૈસાની ઉઘરાણીથી ત્રાસી જઈ આપઘાતનો પ્રયાસ કર્યો
Bhavnagar City, Bhavnagar | Jun 21, 2026
ભાવનગર શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા યુવકે દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા ચાલક શ્રમિક યુવકે લીધેલા વ્યાજના પૈસાની કેટલાક શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતા આખરે યુવકે કંટાળી જઇ દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે ઘટના અંગે યુવકે હોસ્પિટલ ખાતેથી પ્રતિક્રિયા આપી હતી.