સાવલી: વડોદરા સાવલી બ્રેકિંગ
સાવલી તાલુકા ના વેમાર ગામ માં કરંટ લાગવાથી આશાસ્પદ યુવક ની મોત
વડોદરા સાવલી બ્રેકિંગ સાવલી તાલુકા ના વેમાર ગામ માં કરંટ લાગવાથી આશાસ્પદ યુવક ની મોત વેમાર ગામ ના રહેવાશી અજીતસિંહ રમજી ભાઈ ગોહિલ ને ઘર નાં દરવાજા ની જાડી એ લાગેલ મીટર માંથી લાગ્યો કરંટ અજીતસિંહ નું કરંટ લાગવાથી ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું પરિવાર માં અચાનક થયેલ મોત ને લીધે માતમ છવાયો