રાજુલા: બાઈક ચોરી કરનાર આરોપીને રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતેથી શોધી લેતી પોલીસ
Rajula, Amreli | Oct 19, 2025 રાજુલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોટરસાયકલ ચોરીના ગુનામાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપી લાલજી સોલંકીને ઝડપ્યો છે. તપાસ દરમિયાન આરોપી પાસેથી ચોરાયેલી મોટરસાયકલ કબજે કરાઈ હોવાનું પોલીસે જણાવ્યું છે.