ભાવનગર શહેર: મેડિકલ કોલેજમાં બનેલી રેગિંગની ઘટના મામલે NSUI દ્વારા શોકસભા યોજી વિરોધ પ્રદર્શન કરાયું
Bhavnagar City, Bhavnagar | Jul 3, 2026
ભાવનગર મેડિકલ કોલેજ ખાતે વર્ષ 2025 માં બનેલી રેગિંગની ઘટનામાં કુલપતિ દ્વારા સજા માફી કરવામાં આવતા ઉગ્ર વિરોધ થયો હતો. જે મામલે NSUI દ્વારા શોકસભા યોજી આવેદન વિરોધ પ્રદર્શન કરાયું હતું.