Public App Logo
Jansamasya
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Jajpur
Rajasthannews
���ोधपुर
Rahul
Indianews
���ंगाल

આણંદ શહેર: ઉમરેઠ વિધાનસભાની ચૂંટણીના લઈ આણંદ વિસ્તારમાં ચિખોદરા ચોકડી પાસે ફ્લાઈંગ સ્કોડ ની ટીમ દ્વારા આકસ્મિક વાહનોની ચેકિંગ

Anand City, Anand | Mar 30, 2026
ઉમરેઠ વિધાનસભાની ચૂંટણીના લઈ આણંદ વિસ્તારમાં ચિખોદરા ચોકડી પાસે ફ્લાઈંગ સ્કોડ ની ટીમ દ્વારા આકસ્મિક વાહનોની ચેકિંગ કરવામાં આવીભારતના ચૂંટણી પંચ દ્વારા 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી - 2026 ની જાહેરાત કરવામાં આવી છે, તે મુજબ મતદાન આગામી તારીખ 23મી એપ્રિલના રોજ યોજાનાર છે. ચૂંટણીની જાહેરાત થતા જ આદર્શ આચારસંહિતા અમલી બની છે.