બેચરાજી: બહુચરાજી: મધરાત્રે વૃદ્ધ દંપતીને બંધક બનાવી દોઢ તોલા સોનાની લૂંટ
બહુચરાજીના ગામમાં મધરાત્રે બે અજાણ્યા ઈસમોએ વૃદ્ધ દંપતીને બંધક બનાવી દોઢ તોલા સોનાના દાગીનાની ચોરી કરી છે. આ અંગે મોઢેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને ગામ લોકો કોઈ જાણભેદુ હોવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે.