Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ભાવનગર શહેર: કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ ભાજપ કાર્યાલય ખાતે મુલાકાત લીધી વૃક્ષારોપણ કરાયું

Bhavnagar City, Bhavnagar | Jun 5, 2026
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા એ ભાજપ કાર્યાલય ખાતે મુલાકાત લીધી હતી. જે દરમિયાન ભાજપ કાર્યાલય ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા તેમજ કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બામણીયા, સાંસદ મેયર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

MORE NEWS

No related stories for this location.