વઢવાણ: શહેરમાં રસ્તાની કામગીરી યોગ્ય ન થતી હોવાના આક્ષેપ સાથે જાગૃત નાગરિકે વિડિઓ વાયરલ કરી કાર્યવાહી કરવા માંગ કરી
સુરેન્દ્રનગર શહેરમાં તંત્ર દ્વારા બિસ્માર બનેલા રસ્તાની સમારકામ ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે રસ્તાનું કામ યોગ્ય ન થતું હોવાના આક્ષેપ સાથે જાગૃત નાગરિક કૃણાલભાઈ એ આ અંગે નો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ કરી કાર્યવાહી કરવા માંગ કરી હતી.