ગોધરા: પંચમહાલ જિલ્લામાં મેઘમહેર: તમામ તાલુકાઓમાં વહેલી સવારથી વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
પંચમહાલ જિલ્લામાં મેઘમહેર: તમામ તાલુકાઓમાં વહેલી સવારથી વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલપંચમહાલ જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. ગોધરા સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં સતત ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.સતત વરસી રહેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જ્યારે ખેતરોમાં પણ પાણીની સારી આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદને કારણે ખરીફ પાક માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે, જેથી ખેડૂતોમાં સારા ઉત્પાદનની આશા વધુ મજબૂત બન