રાજુલા: રાજુલાનો સૌંદર્યમય ચમત્કાર! ઘાતરવડી ડેમ–2 છલોછલ ભરાયો, ડ્રોન નજારાએ સૌને મંત્રમુગ્ધ કર્યા,વિડિઓ થયો વાઇરલ
Rajula, Amreli | Nov 13, 2025 રાજુલા પંથકમાં આવેલ ઘાતરવડી ડેમ–2નો અદભુત ડ્રોન નજારો સામે આવ્યો છે.છલોછલ ભરાયેલા ડેમની વચ્ચે ચારેતરફ લીલોતરી, ટેકરીઓ અને પથ્થરની ખાણોના દૃશ્યો મનમોહક દેખાઈ રહ્યા છે.આ સુંદર દૃશ્યો રાજુલાના યુવા સંજયભાઈએ પોતાના ડ્રોન કેમેરાથી કેદ કર્યા છે. તેમનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.