ગોધરા: પંચમહાલ પોલીસનું ‘ઓપરેશન સુરક્ષા’: અપહરણના ગુનામાં છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો આરોપી નવસારીથી ઝડપાયો.
પંચમહાલ પોલીસનું ‘ઓપરેશન સુરક્ષા’: અપહરણના ગુનામાં છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો આરોપી નવસારીથી ઝડપાયો. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ગુજરાત પોલીસ દ્વારા “ઓપરેશન સુરક્ષા” હેઠળ વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આ ડ્રાઈવ અંતર્ગત પંચમહાલની પેરોલ ફ્લો સ્ક્વોડે મોટી સફળતા મેળવી છે.મોરવા (હ) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં એક આરોપી લાંબા સમયથી પોલીસને થાપ આપી નાસત