લીંબડી: લીંબડી પો. સ્ટે ના ડોલર આપવાના બહાને રૂ. 10 લાખ ની ચિટીંગ કેસમાં 3 આરોપીઓ ને રૂ. 2.72 લાખ સાથે LCB ટીમે ઝડપી પાડ્યા..
લીંબડી ના ચકચારી ડોલર ના બહાને રૂપિયા આપવા ના કેસમાં આરોપીઓ પોલીસ ને ચકમો આપી નાસતા ફરતા હતા સુરેન્દ્રનગર એલસીબી ટીમે 7 નવેમ્બર સાંજે 5:30 કલાકે હરેશ ઉર્ફે કાળુ સુરેશ સેખલીયા, રાજુ રવજી સાથળીયા અને સુરેશ બબા સેખલીયા ને લીંબડી ખાતે થી રોકડ રકમ રૂ 2.71 લાખ રોકડા સાથે ઝડપી પાડયા હતા અને ઉપરોકત શખ્સો એ દોઢેક માસ પહેલા પોતે અને મિત્રો સાથે મળીને બરવાળા ખાતે નડિયાદની એક પાર્ટી સાથે 1.60 લાખ નુ ડોલરનુ ચિટીંગ કર્યાની કબુલાત આપ્યાનું પોલીસે જણાવ્યું છે.