ગાંધીનગર: GNLU ખાતે ગુના અને ટેકનોલોજી પર બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન
ગુજરાત પોલીસ ભરતી બોર્ડના પોલીસ મહાનિર્દેશક શ્રીમતી નીરજા ગોત્રુ, IPS એ ગાંધીનગર સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU) ખાતે “ *ગુના અને ટેકનોલોજી: સંભાવનાઓ અને પડકારોન* ” વિષય પર બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું. આ પરિષદનો વિષય છે “વ્હાઇટ કોલર ગુનાઓ, કૃત્રિમ બુદ્ધિ અને આર્થિક ગુનાઓના ક્ષેત્રોમાં ગુના અને ટેકનોલોજીનો ઉભરતો ઇન્ટરફેસ.