ગોધરા: ઓરવાડા સ્થિત આરોગ્યમ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલને NABH માન્યતા પ્રાપ્ત થઈ હતી.
ઓરવાડા સ્થિત આરોગ્યમ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલને NABH માન્યતા પ્રાપ્ત થઈ હતી.ઓરવાડા સ્થિત આરોગ્યમ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલને હવે National Accreditation Board for Hospitals & Healthcare Providers (NABH) દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ છે. આ સિદ્ધિ સમગ્ર વિસ્તાર માટે ગૌરવની બાબત બની છે.આરોગ્યમ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં NABH માન્યતા મેળવનારી પહેલી અને એકમાત્ર હોસ્પિટલ બની છે.