વઢવાણ: બે દિવસથી સુરેન્દ્રનગર શેરી વિસ્તારમાં પડે વરસાદની અનેક શેરી અને રસ્તા પર પાણી ભરાયા
સુરેન્દ્રનગર જિલ્લામાં બે દિવસથી પડેલ ભારે વરસાદને લઈ અનેક વિસ્તારોમાં પાણી ભર્યા છે જેમાં સુરેન્દ્રનગર ૩૪ નંબર બસ સ્ટેન્ડ પાસેના વિસ્તાર અને શેરીમાં રોડ રસ્તા અને પર પાણી ભરાયા હતા પાણી ભરાતા વાહન ચાલકોને સ્થાનિક લોકોને ભારે હાલાકી