ગોધરા: જિલ્લા શિક્ષા વિભાગમાં રૂ. ૨.૭૯ કરોડની ઉચાપત કૌભાંડ મામલે DySP એ વિસ્તૃત માહિતી આપી
જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ ના બે કર્મચારી સહિત 4 એજન્સી વિરુધ રૂપિયા પોણા ત્રણ કરોડ ઉચાપત ની ફરિયાદ નોંધાઈ,1 પૃજળકુમાર રમેશચંદ્ર જોષી.. હિસાબી અધિકારી (૨) નિતિનકુમાર જયંતીલાલ પટેલ... મદદનીશ કોડીનેટર સર્વ શિક્ષા અભિયાન (TT) સહિત 4 ખાનગી એજન્સી વિરુધ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ આરોપીઓએ સરકારી ધારા-ધોરણ મુજબની ખરીદી પ્રક્રિયા નહીં કરી, બનાવટી બીલો બનાવી તે બીલોને સાચા તરીકે ઉપયોગ કરી, તે આધારે સરકારની ગ્રાન્ટમાંથી બીલો મુજબન