આહવા: શિવારીમાળ અંધજન શાળામાં ગાંધી જયંતી નિમિત્તે દિવ્યાંગ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ
ગાંધી જયંતી નિમિત્તે શિવારીમાળ અંધજન શાળામાં દિવ્યાંગ બાળકો માટે સહાય કાર્યક્રમ યોજાયો. ધારાસભ્ય વિજયભાઈ પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ રાજુભાઈ ગામીતની હાજરીમાં બાળકોને સ્કૂલબેગ અને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરાયું.