ગોધરા: મોહરમ પર્વની શ્રદ્ધા અને ગમગીની વચ્ચે ઉજવણી, ભવ્ય તાજિયા જુલૂસમાં ઉમટ્યો જનસાગર
હઝરત ઇમામ હુસૈન અને તેમના સાથીદારોની કરબલાના મેદાનમાં વ્હોરેલી શહાદતની યાદમાં આજે સમગ્ર વિશ્વ સહિત ગોધરા પંથકમાં પણ પવિત્ર મોહરમ પર્વની ભારે ભક્તિભાવ અને ગમગીની માહોલમાં ઉજવણી કરવામાં આવી ગોધરાના વિવિધ વિસ્તારો તેમજ મુસ્લિમ બિરાદરો દ્વારા આકર્ષક અને કલાત્મક તાજિયા તૈયાર કરવામાં આવ્યા હતા. વિવિધ વિસ્તાર ના મહોલ્લાઓ માંથી પરંપરાગત રૂટ પર તાજિયાના ભવ્ય જુલૂસ કાઢવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં અકીદતમંદો જોડાયા હતા. જુલૂસ દરમિયાન સ્થાનિક અખાડાના