ગોધરા: RE-NEET (UG) પરીક્ષાના સુચારુ સંચાલન માટે જિલ્લામાં નિયત પરીક્ષા કેન્દ્રોની આસપાસ પ્રતિબંધાત્મક આદેશ માટેનું જાહેરનામું
RE-NEET (UG) પરીક્ષાના સુચારુ સંચાલન માટે પંચમહાલ જિલ્લામાં નિયત પરીક્ષા કેન્દ્રોની આસપાસ પ્રતિબંધાત્મક આદેશ માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, આગામી તા.૨૧/૦૬/૨૦૨૬ ને રવિવારના રોજ RE-NEET (UG) પરીક્ષા-૨૦૨૬ યોજાનાર છે. આ પરીક્ષા શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને ખલેલ વગરના વાતાવરણમાં પાર પડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.જે. પટેલ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. જે અન્વયે તા.૨૧/૦૬/૨૦૨૬