તળાજા: દશેરાના પાવન પર્વે તળાજા પોલીસ સ્ટેશન ખાતે શસ્ત્ર પૂજન યોજાયું
ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ સ્ટેશન ખાતે દશેરાના પાવન પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ, તારીખ 20 ઓક્ટોબર 2026, મંગળવારના રોજ બપોરે 12 કલાકે તળાજા પોલીસ સ્ટેશન ખાતે ધાર્મિક પરંપરા મુજબ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તળાજાના ડીવાયએસપી એમ.બી. નકુમ તથા પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર. ચાવડા સહિત તળાજા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. દશેરાના શુભ અવસરે પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરી પરંપરાનું પાલન કરવામાં આવ્ય