વાલોડ: વાલોડ મામલતદારને આદિવાસી સમાજ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું.
Valod, Tapi | Sep 23, 2025 વાલોડ મામલતદારને આદિવાસી સમાજ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું.વાલોડ તાલુકા આદિવાસી સમાજ દ્વારા મંગળ વારના 1.20 કલાકની આસપાસ એક વાલોડ મામલતદાર ને એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે જેમાં આદિવાસી સમાજ ના બંધારણીય હક અધિકારોનું રક્ષણ કરવું અને અમલીકરણ કરી શોષણ થતું અટકાવવું સહિત શિક્ષણ અને રેશન કાર્ડ ધારકોને આપવામાં આવતી નોટિસો બાબતનો ઊલ્લેખ કરી તેનો વિરોધ સાથે વિવિધ મુદ્દે માગ કરાઈ છે જેમાં સમાજના આગેવાનો જોડાયા હતા..