ગોધરા: જાફરાબાદ અને કનેલાવ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ વિસ્તારના 40 વર્ષ જૂના જર્જરિત કોઝવેનું અંદાજિત ₹1.40 કરોડના ખર્ચે નવીનીકરણ
ગોધરામાં જાફરાબાદ અને કનેલાવ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ વિસ્તારના 40 વર્ષ જૂના જર્જરિત કોઝવેનું અંદાજિત ₹1.40 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે ગોધરા શહેરના જાફરાબાદ અને કનેલાવ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ વિસ્તાર ના ૨૦ થી વધુ રહેણાંક સોસાયટીઓને જોડતો અને છેલ્લા ૪૦ વર્ષથી અત્યંત બિસ્માર તેમજ જર્જરિત હાલતમાં ફેરવાયેલો કોઝવે માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંદાજિત ₹૧.૪૦ કરોડના ભારેખમ ખર્ચે આ કોતર પરના નવીન કોઝવેના નિર્માણની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કર