રાજુલા: રાજુલા નગરપાલિકાના ફ્રન્ટલાઈન કર્મચારીઓ માટે આપાતકાલીન સ્થિતિમાં રાહત-બચાવની કામગીરી માટે તાલીમ યોજાઈ
Rajula, Amreli | Sep 24, 2025 રાજુલા નગરપાલિકાના ૩૩૦ અધિકારીઓ અને કર્મચારીઓ માટે ફાયર સેફ્ટી, ઈમરજન્સી સેવાઓ અને પ્રાથમિક સારવાર અંગે તાલીમ યોજાઈ હતી. આ તાલીમથી ફ્રન્ટલાઈન સ્ટાફને આપાતકાલીન સ્થિતિમાં ઝડપી પ્રતિસાદ આપવા માટે તૈયાર કરવામાં આવ્યા.