અમદાવાદ શહેર: વટવામાં સગીર પર તાલિબાની સજા! ગાંજાના પૈસા મામલે નશેડી ત્રિપુટીનો આતંક કેમેરામાં કેદ
વટવામાં સગીર પર તાલિબાની સજા! ગાંજાના પૈસા મામલે નશેડી ત્રિપુટીનો આતંક કેમેરામાં કેદ અમદાવાદના વટવા વિસ્તારમાં સગીરને તાલિબાની સજા આપવામાં આવી હોવાનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. ગાંજાના પૈસા ન આપતા નશાની હાલતમાં રહેલી ત્રિપુટીએ સગીર પર હુમલો કર્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. ઘટનાનો વીડિયો 29 તરાખના 11 વાગ્યે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ભારે રોષ અને ચર્ચા જાગી છે.