Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભુજ: કચ્છમાં માનવતા મહેકી: અજાણ્યા બાઈકરને સ્થાનિક યુવકોએ નિઃશુલ્ક પેટ્રોલ આપી કચ્છીયત દર્શાવી

Bhuj, Kutch | Apr 12, 2026
કચ્છમાં માનવતા મહેકી: અજાણ્યા બાઈકરને સ્થાનિક યુવકોએ નિઃશુલ્ક પેટ્રોલ આપી કચ્છીયત દર્શાવી કચ્છના અંતરિયાળ વિસ્તારમાં ઓલ ઇન્ડિયા ટૂર પર નીકળેલા એક બાઈકરનું ઈંધણ ખૂટી પડ્યું હતું. આ કપરી સ્થિતિમાં સ્થાનિક યુવકો વ્હારે આવ્યા હતા. તેઓએ બોટલમાં પેટ્રોલ લાવી આપ્યું અને આગ્રહ કરવા છતાં પૈસા લેવાનો ઇનકાર કર્યો હતો. સોશિયલ મીડિયા પર આ નિઃસ્વાર્થ સેવાનો વીડિયો વાયરલ થતા લોકો 'કચ્છી માડુ'ની ઉદારતાના વખાણ કરી રહ્યા છે.

MORE NEWS