Public App Logo
Jansamasya
National
Andhrapradesh
Responsiblerailyatri
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Pmmsy
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall

રાપર: ૧૦૮ ટીમ દ્વારા લખાગઢ ગામની સગર્ભાની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી જીવ બચાવાયો

Rapar, Kutch | Oct 12, 2025
રાપર તાલુકાના લખાગઢ ગામમાં રહેતાં પ્રસૂતાને ગતરોજ વહેલી સવારે 4 ના અરસામાં પ્રસૂતિની પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સ મારફતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર પલાસવા રિફર કરવામાં આવ્યા હતા. સગર્ભાને માર્ગમાં જ પીડા વધી જતાં એમ્બ્યુલન્સમાં સફળ પ્રસૂતિ કરાવાઈ હતી. દેવીબેન ગેલાભાઈ ભરવાડની પરિસ્થિતિ ગંભીર માલુમ પડતા ઇએમટી દ્વારા 108 એમ્બ્યુલન્સમાં સફળતા પૂર્વક પ્રસૂતિ કરાવી હતી.

MORE NEWS