ગોધરા: પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલે આરોગ્ય શાખાની સમીક્ષા બેઠક યોજી, આરોગ્ય સેવાઓ વધુ અસરકારક બનાવવા આપ્યું માર્ગદર્
પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલે આરોગ્ય શાખાની સમીક્ષા બેઠક યોજી, આરોગ્ય સેવાઓ વધુ અસરકારક બનાવવા આપ્યું માર્ગદર્શનપંચમહાલ જિલ્લા પંચાયત ખાતે 4 જુલાઈના રોજ સાંજના સમયે જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલની અધ્યક્ષતામાં આરોગ્ય શાખાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન આરોગ્ય વિભાગની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ, હાલ ચાલી રહેલી કામગીરી તેમજ ભાવિ આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ જિલ્લાના નાગરિકોને વધુ સારી અને સુલભ