Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

તારાપુર: તારાપુરમાં પોલીસે ટ્રાફિકની સમસ્યા સર્જતા દબાણો દૂર કર્યા, અસામાજિક તત્વોને કડક ચેતવણી

Tarapur, Anand | Jun 26, 2026
શહેરના મહત્વના વિસ્તારોને દબાણમુક્ત કરવામાં આવ્યા છે.નાની ચોકડીથી મોરજ રૂટ પરના તમામ દબાણો દૂર કરવામાં આવ્યા છે.નાની ચોકડીથી બસ સ્ટેન્ડ વ્યસ્ત વિસ્તારમાં પણ પોલીસ દ્વારા કામગીરી કરીને માર્ગોને ખુલ્લા કરવામાં આવ્યા છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર અને અવરોધ ઉભો કરનાર વાહનોને પોલીસ દ્વારા ડિટેઈન કરવાની કાર્યવાહી પણ ચાલુ રાખવામાં આવી છે. હપ્તાખોરી અને અસામાજિક પ્રવૃત્તિઓ કરનારા લુખ્ખા તત્વો સામે પોલીસ 'ઝીરો ટોલરેન્સ'ની નીતિ અપનાવી રહી છે.