અસારવા: બોડકદેવ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તારમાં ભાજપનો વિરોધ
શાસક પક્ષ ભાજપ માટે અમદાવાદ શહેરમાં માઠાં સમાચાર બોડકદેવ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તારમાં ભાજપનો વિરોધ ઘાટલોડિયામાં ભાજપ માટે 'નો એન્ટ્રી' ના બેનર લાગ્યા કોમ્યુનિટી હોલ અને સ્મશાન નહી બનાવતાં સ્થાનિક રહીશો વિફર્યા 'નો એન્ટ્રી' ના બેનર સોશિયલ મિડીયામા આજરોજ 1 વાગે સામે આવ્યા