અંબાજી પોલીસ દ્વારા અંબાજીમાં ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યો અંબાજી પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે આજરોજ ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું આ ફુટ પેટ્રોલિંગ અંબાજીના હાઈવે અને અંબાજી ગામમાં કરવામાં આવ્યું હતું આ પેટ્રોલિંગ દરમિયાન રસ્તામાં નડતર રૂપ લારીઓ વાહનોને દૂર દ્ કરવામાં આવ્યા હતા આ ફુટ પેટ્રોલિંગમાં અંબાજી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ અને અન્ય સ્ટાફ સાથે મહિલા સ્ટાફ પણ જોડાયો હતો