મોડાસા: જિલ્લાના એક બહેનને પોલીસવડાની તપાસ અધિકારીની દ્વારા મળ્યો ન્યાય ગૃહ મંત્રીએ બહેનને આપી હિંમત.
અરવલ્લી જિલ્લાના એક બહેનને જિલ્લા પોલીસવડા તથા જિલ્લાના તપાસ અધિકારીની ટીમ દ્વારા ન્યાય મળ્યો છે.ગુજરાત સરકારના ગૃહ મંત્રીની સીધી દેખરેખમાં તપાસ કરવામાં આવી હતી.ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે લુખ્ખાઓ ને છોડીશું નહીં.