Public App Logo
Jansamasya
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Fatehpur
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal
No video available

શિનોર: અવાખલ ગામે એક ખેતરમા આવી ચડેલા રસેલ વાઇપર સાપનું ભારે જહેમત ઉઠાવી રેસ્ક્યું કરવામાં આવ્યું

Sinor, Vadodara | Jul 22, 2024
અવાખલ ગામે રહેતા ઠાકોરભાઈ પટેલનું પોલ્ટ્રી ફાર્મ આવેલું છે.આ પોલ્ટ્રી ફાર્મ ની બાજુમાં આવેલા એક ખેતરમાં સવારે સવા 11 વાગ્યાના અરસામાં એક રસેલ વાઇપર સાપ આવી ચડતાં ત્યાં કામ કરતા શ્રમિક મજૂરોમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી.જે અંગેની જાણ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યું ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ખેતરમાં આવી ચડેલા સાપને સફળતાપૂર્વક રેસ્ક્યું કરી તેને શિનોર વન વિભાગને સુપરત કર્યો હતો.