Public App Logo
Jansamasya
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Fatehpur
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Faridabad
No video available

શિનોર: શિનોર રેલવે ગળનાળા નીચે ભરાયેલા પાણીમાં ફસાયેલ ગાડીને અન્ય વાહન ના મદદથી બહાર કાઢવામાં આવી

Sinor, Vadodara | Jul 22, 2024
શિનોર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે.જેને લઇને વરસાદ વરસી રહ્યો છે.વરસાદને પગલે શિનોર રેલવે ગળનાળા નીચે ફરી એકવાર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે.ત્યારે આજરોજ બપોરના સમયે એક ગાડી રેલવે ગળનાળા નીચેથી પસાર થઈ રહી હતી.તે દરમિયાન અચાનક ગાડી ભરાયેલા પાણીમાં ફસાતાં ગાડીમાં સવાર લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.જો કે પાણીમાં ફસાયેલ ગાડીને અન્ય વાહન ની મદદથી બહાર કાઢવામાં આવી હતી.