ગારિયાધાર: ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્ય શાળા યોજવામાં આવી, પૂર્વ ધારાસભ્ય સહિત ઉપસ્થિત રહ્યા
ગારીયાધારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં જિલ્લાના હોદ્દેદારો સહિત ઉપસ્થિત રહ્યા હતા અને વોકલ ફોર લોકલ સહિદ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યો હતો જેમાં પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી સહિત ભાજપના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા