સાણંદ: અમદાવાદ ગ્રામ્ય LCBનો વાહનચોરી રેકેટ પર પ્રહાર: સાણંદ-બોપલમાંથી 3 એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલાયો, 2 ઝડપાયા
અમદાવાદ ગ્રામ્ય LCBનો વાહનચોરી રેકેટ પર પ્રહાર: સાણંદ-બોપલમાંથી 3 એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલાયો, 2 ઝડપાયા અમદાવાદ ગ્રામ્ય LCBએ વાહનચોરીના એક રેકેટનો પર્દાફાશ કર્યો છે. સાણંદ અને બોપલ વિસ્તારમાંથી ચોરાયેલા ત્રણ એક્ટિવા ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 2.80 લાખની કિંમતના ત્રણ ચોરાયેલા એક્ટિવા કબજે કર્યા છે. અમદાવાદ ગ્રામ્ય LCB દ્વારા મિલકત સંબંધિત ગુનાઓ આચરતા ઇસમોને પકડવા માટે સઘન કવાયત હાથ ધ