ભાવનગર શહેર: ઘોઘા રોડ પોલીસે આડોળિયા વાસ વિસ્તારમાં વિદેશી દારૂના જથ્થો ઝડપી લીધો
Bhavnagar City, Bhavnagar | Jun 6, 2026
ભાવનગર ઘોઘા રોડ પોલીસ મથકની ટીમ પોતાના પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે એક મહિલાના ઘર પાસે સ્કૂટરમાંથી વિદેશી દારૂમાં જથ્થો ઝડપી લઇ કુલ રૂપિયા 85 હજારનો મુદ્દામાલ પોલીસે કબજો કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.